અશ્વિની, ભરણી તથા કૃત્તિકાના પ્રથમ ચરણથી મેષ રાશિ.
કૃત્તિકાનાં અંતિમ ત્રણ ચરણ, રોહિણી તથા મૃગશીર્ષનાં પ્રથમ બે ચરણથી વૃષભ રાશિ.
મૃગશીર્ષનાં અંતિમ બે ચરણ, આર્દ્રા તથા પુનર્વસુના ત્રણ ચરણથી મિથુન રાશિ.
પુનર્વસુનું અંતિમ ચરણ, પુષ્ય તથા આશ્લેષાથી કર્ક રાશિ.
મઘા, પૂર્વાફલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુનીનાં પ્રથમ ચરણથી સિંહ રાશિ.
ઉત્તરાફલ્ગુનીનાં અંતિમ ત્રણ ચરણ, હસ્ત તથા ચિત્રાનાં પ્રથમ બે ચરણ થી કન્યા રાશિ.
ચિત્રાનાં અંતિમ બે ચરણ, સ્વાતિ તથા વિશાખાનાં પ્રથમ ત્રણ ચરણથી તુલા રશિ.
વિશાખાનું અંતિમ ચરણ અનુરધા તથા જ્યેષ્ઠાથી વૃશ્ચિક રાશિ.
મૂળ, પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢાનાં પ્રથમ ચરણથી ધન રાશિ.
ઉત્તરાષાઢાનાં અંતિમ ત્રણ ચરણ, શ્રવણ તથા ધનિષ્ઠાનાં પ્રથમ બે ચરણથી મકર રાશિ.
ધનિષ્ઠાનાં અંતિમ બે ચરણ, શતતારા તેમજ પૂર્વાભદ્રપદાનાં પ્રથમ ત્રણ ચરણથી કુંભ રાશિ.
પૂર્વાભાદ્રપદાનું અંતિમ ચરણ, ઉત્તરાભાદ્રપદા અને રેવતીથી મીન રાશિ થાય છે.
રોહિણી, મૃગશીર્ષ, મઘા, હસ્ત, સ્વાતિ, અનુરાધા ત્રણે ઉત્તરા, પુષ્ય, અશ્વિની, ધનિષ્ટા અને શ્રવણને શુભ ગણવામાં આવે છે. કૃત્તિકા, આર્દ્રા, આશ્લેષા, જ્યેષ્ઠા, મુળ આ નક્ષત્રો અશુભ ગણાય છે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રોમાં જન્મેલા માટે શાંતિ કરાવવી પડે છે.
ધનિષ્ઠાથી રેવતી સુધીના નક્ષત્રસમુહને પંચક કહેવામાં આવે છે.
આપણી વૈદિક જ્યોતિષ પરંપરા નક્ષત્રો પર આધારિત છે. આપણા આચાર્યોએ નક્ષત્રોના આધારે જ ફળકથન કર્યું છે. આપણી દશા, મહાદશા નક્ષત્રો પર જ આધારિત છે, છતાં આજે રાશિઓ નક્ષત્રો જેટલું જ મહત્વ ધરાવે છે. પૂર્વ-પશ્ચિમના જ્યોતિષ સિદ્ધાંતોનો સંપર્ક એટલો વ્યાપક બન્યો છે કે નિરયન કે સાયન પદ્ધતિમાં રાશિનું મહત્વ ઘણું જ વધી ગયું છે અને આપણી સમન્વય દ્રષ્ટિએ એને આવકારી, આપણા જ્યોતિષશાસ્ત્રનું અનિવાર્ય અંગ બનાવી દીધી છે.
જાતકોનું નામકરણ આપણે ચંદ્રની રાશિ પર પાડીએ છીએ. પહેલાં નક્ષત્રોનાં ચરણો પરથી નામ પાડવામાં આવતાં. આજકાલ સૂર્ય જે રાશિમાં હોય તે રાશિને જાતકની નામરાશિ ગણવામાં આવે છે. રાશિઓના નામના અક્ષરો નીચે પ્રમાણે છે.
મેષ : અ, લ, ઈ. વૃષભ : બ, વ, ઉ. મિથુન : ક, છ, ઘ.
કર્ક : ડ, હ. સિંહ : મ, ટ. કન્યા : પ, ઠ, ણ.
તુલા : ર, ત. વૃશ્ચિક : ન, ય. ધન : ભ, ફ, ધ.
મકર : ખ, જ. કુંભ : ગ, શ. મીન : દ, ચ, ઝ, થ.
સાયન પદ્ધતિ પ્રમાણે સૂર્યની સંક્રાન્તિનો સમય નિશ્ચિત હોય છે એટલે જન્મસમયની પ્રવર્તિત સૂર્યજાતિનું નામ જાતકને આપવામાં આવે છે. સૂર્ય રશિનાં અંગ્રેજી નામો અને તારીખો નીચે મુજબ છે.
મેષ ARIES ૧૩ એપ્રિલ થી ૧૩ મે
વૃષભ TARUS ૧૩ મે થી ૧૨ જુન
મિથુન GEMINI ૧૩ જુન થી ૧૩ જુલાઈ
કર્ક CANCER ૧૪ જુલાઈ થી ૧૪ ઓગસ્ટ
સિંહ LEO ૧૫ ઓગસ્ટ થી ૧૪ સપ્ટેમ્બર
કન્યા VIRGO ૧૫ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર
તુલા LIBRA ૧૫ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર
વૃશ્વિક SCORPIO ૧૫ નવેમ્બર થી ૧૪ ડિસેમ્બર
ધન SAGGITARIES ૧૫ ડિસેમ્બર થી ૧૩ જાન્યુઆરી
મકર CAPRICORN ૧૪ જાન્યુઆરી થી ૧૨ ફેબ્રુઆરી
કુંભ AQUARUS ૧૩ ફેબ્રુઆરી થી ૧૩ માર્ચ
મીન PICEES ૧૪ માર્ચ થી ૧૨ એપ્રિલ
25/05/2010 at 11:57 am
MY DOB IS 03-09-1961
BIRTH TIME 3.00 A.M.
BIRTHPLACE:AHMEDABAD
WHEN WILL I PAY MY DUES ?
27/09/2010 at 8:03 am
My Date of Birth – 29/12/1969
Birth Time – 11:35 AM
Place of Bir. – Ahmedabad
Sir,
I Want to know that according to my kundli, how will be my remaining life and there is any posibility of any big illness in my life. I also want to know that in which remaining years, I could posibility of “ghat”
22/06/2010 at 8:41 am
MY DOB IS 15-07-1961
BIRTH TIME 3.53 A.M.
BIRTHPLACE:MULUND, MUMBAI
PL. TELL ME ABOUT MY FUTURE LIFE.
07/07/2010 at 5:18 pm
Dear Friend,
Greetings of the day. Its great to read your blog. Do visit my blog http://www.madhav.in and do leave your comments.
I was thinking if you could write a small article to publish on my blog, which discusses Science, Politics, Astrology and Future of Major countries like India, USA, China, UK, etc
I will be much honoured to publish it, and will be very happy.
Thanks & Regards,
05/09/2010 at 2:02 pm
my dob -1-5-1989
time 11:05 am
birth place dombivli mumbai
maro time kayare saro aavse???
02/10/2010 at 5:38 am
dear sir,
please tell me jyotish shastra sikhvani sharuat kai rite karvi?????
03/01/2011 at 8:07 am
Date of Birth:01/10/1987
Time:10.8pm
place:Baroda,Gujarat.
Mane maru Bhavishya Janavo.
03/01/2011 at 8:23 am
please give me my kundli
Date of birth 18-08-1990
time 5-50-00-am
native palace-kutch(gujrat)